Wednesday 23 July 2008

SFOની બાબત

 

ગંભીર છેતરપીંડી કાર્યાલય એક સ્વતંત્ર સરકારી વિભાગ છે જે ગંભીર અથવા જટિલ છેતરપીંડીની તપાસણી કરી કાયદેસર પગલાં લે છે. આ યુકેની ગુનાહિત ન્યાય પદ્ધત્તિનો ભાગ છે.

આ કાર્યાલયનો પ્રમુખ, નિદેશક એટોર્ની જનરલ દ્વારા નીમવામાં આવે છે તથા તેના પત્યે જવાબદાર હોય છે. એટોર્ની જનરલ પ્રધાનમંત્રી દ્વારા નિમણુંક પામે છે તથા સંસદ અંગે જવાબદાર હોય છે - કાર્યો:

  • SFO - િસરીયસ ફ્રોડ અાેિફસ (ગંભીર છેતરપીંડી કાર્યાલય)
  • ક્રાઉન પ્રોસિકયુશન સર્વિસ
  • ટ્રેઝરી સોલિસિટર્સ ડિપાર્ટમેંટ
  • ડિપાર્ટમેંટ ઑફ ધ ડાયરેક્ટર ઑફ પબ્લીક પ્રોસિકયુશન્સ ફોર નોધર્ન આયરલેંડ
  • CPS ઇન્સપેકટોરેટ

જયુરીડિક્શન

ઈંગ્લેન્ડ, વેલ્સ તથા નોધર્ન આયરલેંડ SFOના કાયદેસર અધિકારમાં આવે છે.

સ્કૉટલેંડ, આઇલ ઑફ મેન અથવા ચેનલ આઇસલેન્ડ્સ પર -- નો કાયદેસરનો અધિકાર નથી.

© The Serious Fraud Office. All Rights Reserved 2008.