Friday 21 November 2008

બનાવો અંગે વાટાઘાટ

ઉલ્લેખ અંદાજો

સારવાર

મૂલ્યાંકન અથવા ‘સારવાર’ એવી શંકાસ્પદ છેતરપીંડી અંગે તપાસ માટે અપનાવવી જોઇએ જેમાં નિર્દેશિ બનાવ અંગેની બધીજ વિગતોના તથ્યોનું પરીક્ષણ સામેલ હોય છે. નિયમિત સંપર્ક મુલાકાતો એ વાત નક્કી કરવા માટે થતી હોય છે કે વિશિષ્ટ પ્રકારની શંકાસ્પદ છેદરપીંડી બાબત વાટાઘાટ કરવા કઇ સંસ્થા વધુ યોગ્ય છે.

SFOને નિર્દેશિત કરવું જરુરી હોય છે, જાે કાેઈ પણ બનાવ એક મહિનામા SFO ઘિટત થાય; વધુ જાણકારી અંગેના નિર્ણય બાબત જો કે અગાઉ વિનતી કરવી પડે.

સારવાર ટીમને જણાવાયેલ બનાવો અંગેની ઔપચારિક તપાસણી નિદેશકને અંતિમ સ્વીકાર્યતા માટે મોકલવી પડે.

એવા બનાવોનું શું થાય છે જે SFO દ્વારા સ્વીકાર્ય થતા નથી?

SFO દ્વારા સ્વીકાર્ય ન કરાયેલ બનાવો ફરી પાછા મૂળ વિભાગને પત્ર મોકલવામાં આવે છે.

દર વર્ષે હજારો છેતરપીંડી બનાવો, જે SFOના સ્કોપ દ્વારા તપાસણી પામતા નથી તે ક્ષેત્રીય પોલીસ છેતરપીંડી અથવા વ્યાવસાયિક સ્ક્વોડસ દ્વારા તપાસવામાં આવે ક્રાઉન પ્રોસિકયુશન સર્વિસExternal site link દ્વારા કરવામાં આવે છે. અન્ય સરકારી વિભાગો પણ તપાસણી તથા કાયદેસર વિધિ અપનાવે છે.

બનાવ ભાર

SFO દ્વારા દર વર્ષે 20-30 કેસ (બનાવો) અંદાજે સ્વીકારમાં આવે છે.

હાલમાં કાર્યાલય પાસે અથવા કોર્ટમાં એમ મળીને લગભગ 80 બનાવ (કેસ)ની તપાસ ચાલી રહી છે. આ બનાવભાર આવતા અમુક વર્ષોમાં વધારવાનો વિચાર છે.

© The Serious Fraud Office. All Rights Reserved 2008.