બનાવો અંગે વાટાઘાટ
બનાવ ટીમનું નિર્માણ
બનાવ ટીમનું નિર્માણ કયારે થાય છે?
એક વખત બનાવ (કેસ) સ્વીકારવામાં અાવે તેને બહુ-અનુશાસિત ટીમને સોંપવામાં આવે છે જેમાં વકીલો, વિત્તીય તપાસકારો, પોલીસ ઑફિસર્સ, આઇટી અને અન્ય સહાયક સભ્યો હોય છે.
આ ટીમમાં બનાવ નિયંત્રક હોય છે, જે એક અનુભવી વકીલ હોય છે, જેની જવાબદારી દરેક પ્રકારની તપાસણી તથા આવનાર ગમે તે પ્રકારની કાયદાકીય સુનવણી અંગે હોય છે.
SFO બનાવોમાં પોલીસની સહભાગિતા
પોલીસ અમારી સાથે કેસ ટીમ (બનાવ ટીમ) રીતે સામેલ રહી કાર્ય કરે છે. છેતરપીંડી એક ગુનાહકીય કૃત્ય છે તથા પોલીસ ફ્રોડ સ્ક્વોડના પોતાના વિશિષ્ટ વિશેષજ્ઞો હોય છે. અમારી સાથે તપાસણીમાં પોલીસની સહભાગિતા ઘણાં ખરા લાભ અપાવે છે, તેમના વિશિષ્ટ અનુભવો તથા સ્થાનીય જાણકારી જે અમારી કાનૂની તથા વિત્તીય તપાસણી ક્ષમતા માટે લાભદાયક નીવડે છે.
ગુનાહિત ન્યાય કાયદો 1987 દ્વારા પોલીસ સાથેના જોડાણ સહિત તપાસણી કરવા અંગે જાણ કરે છે. SFOની સ્થાપના બાદ પણ પોલીસની સંવૈધાનિક સ્વતંત્રતા, તેની જવાબદારી તથા તેમના આદેશની સંરચના ચથાવત રહે છે અથવા પોલીસ ઑફિસર્સ અમારા બનાવો (કેસ) સાથે સંકળાયેલાં રહે છે.
વિભાગ 2ના અધિકારો ગુનાહિત ન્યાય કાયદો 1987 અંતર્ગત પોલીસ ઑફિસર્સનો ઉપયોગ કરાતેા નથી.