બનાવો અંગે વાટાઘાટ
કેસ સ્વીકારવાના ધારાધોરણ
અમો કેસ (બનાવ) સ્વીકારીએ કે નહી જે શંકાસ્પદ છેતરપીંડી બાબત હોય અને ગંભીર તથા જટિલ હોય તેની તપાસણી અંગેનું પ્રમુખ ધારાધોરણ તેની કાયદાકીય જવાબદારી જણાવે છે.
SFO ન અપનાવી શકે - તથા ન લઈ શકે - દરેક પ્રકારના શંકાસ્પદ છેતરપીંડીના કેસ. SFO એ તેના સંસાધનો ફક્ત પ્રમુખ અને જટિલ છેતરપીંડી માટે લગાવવા જોઇએ.
વિચારણીય તથ્યો:
- શું કથિત છેતરપીંડી £1 મિલિયનથી વધુ કિંમતની છે?
- શું અત્રે કોઇ વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય વિસ્તાર છે?
- શું આ બનાવ જનતાના બહોળા વર્ગને આવરી લે છે?
- શું બનાવ ઉચ્ચ પ્રકારની વિશિષ્ટ જાણકારી જેમકે વિત્તીય બજારોની માંગણી કરે છે?
- શું અત્રે SFOના વિશિષ્ટ અધિકારોના ઉપયોગ ધરાવવા જોઇએ, જેમક ગુનાહિત ન્યાય કાયદાનો વિભાગ 2?