Monday 6 October 2008

બનાવો અંગે વાટાઘાટ

SFOને છેતરપીંડી બાબત જાણ કરવી

ખાનગી અરજદારો માટે માર્ગદર્શન

જયારે બનાવ (કેસ) અમોને જણાવવામાં આવે છે, યોગ્ય ધોરણે અમો તુરંત જ તે અંગે કાર્યવાહી કરવા મંડી પડીએ છીએ, જો તે ગંભીર અથવા જટિલ છેતરપીંડી અંગે હોય, પ્રમુખ ધારાધોરણાે દ્વારા નક્કી કરવામાં આવે છે. કે અમોએ એવો શંકાસ્પદ છેતરપીંડીનો કેસ સ્વીકારવો કે નહિ જેમાં તપાસણીનો દિશા નિર્દેશ એવા લોકોના હાથમાં હોય જેઓ એની કાયદેસર કાર્યવાહી માટે જવાબદાર હોય.

જો તમે છેતરપીંડી બાબત SFOને અહેવાલ જણાવવા માગતા હો તો કૃપા કરીને ચકાસો અમારા સ્વીકાર્ય ધાર ધોરધોરણો પ્રથમ.

તમો જોશો કે, અન્ય તથ્યોમાંથી, ગંભીર છેતરપીંડી કાર્યાલય એ વાત શોધી કાઠે છે કે છેતરપીંડીમાં કેટલી રાશિનો સમાવેશ છે. પારંપરિક રીતે, SFO એવા કેસ (બનાવો) અંગે તપાસણી અથવા કાયદેસર કાર્યવાહી કરતી નથી જેમાં રાશિ (કિંમત) £1 મિલિયનથી ઓછી હોય.

જો તમે એવા કોઇ છેતરપીંડીના ગુનાહિત કૃત્ય માટે SFOને અહેવાલ આપવા માગતા હો જે તેના ધારાધોરણ મુજબના નથી હોતા, તો તમારી આ વાત તમારે સ્થાનીય પોલીસ અથવા સ્થાનીય છેતરપીંડી સ્કવોડને કરવી જોઇએ. મહાનગરીય પોલીસ છેતરપીંડી સ્કવોડ અંગેની જાણકારી પામી શકાય છે. www.met.police.uk/fraudalert/index.htmExternal site link તથા www.met.police.uk/so/External site link

જો તમે એવા કોઇ વિવાદ અથવા કેસમાં સપડાયા હો જેમાં કોઇ પણ પ્રકારનું ગુનાહિત કૃત્ય સામેલ નથી અને તમે તે અંગે સ્વતંત્ર કાનૂની સલાહ લેવા ઇચ્છા રાખી શકો છો.

જો તમે કોઇ શંકાસ્પદ પત્ર, ફેક્સ અથવા ઇમેલ જે પશ્ચિમ આફ્રિકા અથવા અન્યત્રથી પ્રાપ્ત થયેલ હોય અને તમે તે અંગે યોગ્ય અધિકારીને જાણ કરવા માગતા હો તો તમોએ તે તમારા સ્થાનીય પોલીસ સ્ટેશને ધ્યાનાકર્ષક ફ્રોડ સ્કવોડ (છેતરપીંડી સ્કવોડ) નિશાની કરી આપવી. તેવા પત્રનો સ્વયં જવાબ આપવું નહિ. NCIS વેબસાઇટExternal site link.

SFOને છેતરપીંડી બાબત જાણ કરવી

આમાં કેટલી રકમ સામેલ છે?*
*પારંપરિક રૂપે, SFO એવા જ કેસ (બનાવો)માં સામેલ થાય છે જેમાં રકમ £1 મિલિયનથી વધુ હોય
છેતરપીંડી કઇ રીતેનો ગુનો કહેવાય? તેને શું થાય છે? કૃપા કરીને સંડોવાયેલા વ્યક્તિઓ અને કંપનીઓના પૂરા નામ જણાવો.
શું તમને એવાે સંદેહ છે કે મોટી સંખ્યામાં અન્ય લોકો પણ છેતરાયા હશે?
શું તમારી પાસે તમારી વાતના દાવાઓનો દસ્તાવેજ, પુરાવો છે?*
*જો જવાબ "હા" હોય તો અમુક સમયગાળા માટે કૃપા કરીને સામગ્રી સાચવી રાખો. જો તે SFOને પહોંચાડવી જરૂરી હોય તો તમોને તેની ફોટોકોપી આપવા જણાવાશે.
કૃપા કરીને સંપર્ક સરનામું તથા ટેલીફોન નંબર જણાવો.
ઇમેલ સરનામું

જાણકારી માટે: જો તમે SFOને છેતરપીંડીના મુદ્દા અંગે જાણ કરતા હો તો તે SFOના પોલીસ વિભાગના સભ્યો દ્વારા સાવધાનીપૂર્વક તપાસવામાં આવશે. તમોને જવાબ લગભગ 10 કાર્ય દિવસની અંદર મળી જાશે.

© The Serious Fraud Office. All Rights Reserved 2008.