Friday 21 November 2008

બનાવો અંગે વાટાઘાટ

તપાસણી તથા અભિયોગ

તપાસણી પ્રક્રિયા

પ્રમુખ છેતરપીંડીના ઉકેલમાં સમાવિષ્ટ મોટા પાયાના દસ્તાવેજો લગભગ જાણીબૂઝીને અસ્પષ્ટ તથા ખંડ રૂપે રહી જાય છે. આ દસ્તાવેજોનું પરીક્ષણ વિભિન્ન પ્રકારના વિશેષજ્ઞો દ્વારા (જેમકે, પોલીસ, લેખપાલ, વકીલ, બેંકર્સ, સ્ટૉક બ્રોકર્સ તથા કૉમ્પ્યુટર વિશેષજ્ઞો) એ વાત નક્કી કરવા થવું જોઇએ કે શું આવા ગુનાહિત કૃત્ય થયા હતા તથા જો તે થયા હોય, તો તે અંગેના નિશ્ચિત અને સુસંગત પુરાવા કોર્ટમાં રજૂ કરવા ભેગા કરવા.

કેસ મુલાકાતોમાં સમાયેલ સભ્યો કેસ ટીમના કેસ ટીમ સમયાતંરે તપાસમાં ભાગ લે છે. તેઓ એ એક નક્કી ધારા મુજબ કાર્ય કરવા સમજૂતી અંગે ફોરમનું ગઠન કરેલ હોય છે, તથા તેમાં વિભિન્ન વિશેષજ્ઞોનો ટીમમાં સમાવેશ કરવામાં આવે છે, તેમાં પણ કાર્યગત સલાહ લેવાય છે જે શરૂઆતના ચરણથી જ આ સાથે સંકળાયેલ હોય. દરેક અજમાયશના અંતે એક અંતિમ મુલાકાત કેસ અંગે ફેર વિચારણા કરવા તથા અનુભવોથી લાભ પ્રાપ્ત કરવા કરવામાં આવે છે.

કાયદેસર પગલાં લેવા નક્કી કરવું

એક વખ્ત કેસની તપાસણી થાય, અમો, કોઇ પણ જાતની ગુનાહિત કાર્યવાહી વિરૂદ્ધ કાર્ય શરૂ કરતાં પહેલાં, નક્કી કરીએ છીએ કે દરેક યોગ્ય આરોપીની વિરૂદ્ધમાં જો યોગ્ય પુરાવા છે કે જે વાસ્તવિક ગુના સાબિતીની નજીક હોય તથા શું જાહેર જનતાના હિતમાં કાયદેસર પગલાં લેવા જોઇએ. અમો કોડ ફોર ક્રાઉન પ્રોસીક્યુટર્સના સિદ્દાંતોને અનુસરીએ છીએ. જો CPS (સી. પી. એસ.)ના નિર્ણયો મુજબ હોય છે કે તેને અનુસરી કાનૂની પગલાં લેવા જોઇએ.

© The Serious Fraud Office. All Rights Reserved 2008.