SFO
SFOની બાબત

અહીં કિલક કરો વિશાળ દૃશ્ય જોવા
ક્રિયાન્વિત વિભાગો
અત્રે ચાર પ્રકારની તપાસણી અને કાયદેસરના પગલાનાં વિભાગો, દરેક સહાયક નિદેશકના વડપણ હેઠળના છે. દરેક વિભાગમાં ઘણી સંખ્યામાં બહુ-અનુશાસિત કેસ ટીમ વકીલો, વિત્તીય તપાસકારો અને સહાયક સ્ટાફ ધરાવતી હોય છે.
દરેક ક્રિયાન્વિત વિભાગ SFOના અધિકાર ક્ષેત્ર મુજબ દેશમાં તેના પોતાના ભૌગોલિક અધિકાર ક્ષેત્રમાં જ છેતરપીંડીના કેસને નિવારવા કટિબદ્ધ હોય છે. જોકે, લંડનમાં ઉદભવ પામતા મોટા અનુપાત કેસ આ વિભાગો વચ્ચે વહેચી દેવામાં આવે છે.
એકાઉન્ટેંસી સહાયતા અને ફારેંિસક કૉમ્પ્યુટિંગ
એકાઉન્ટેંસીના પ્રમુખ સહાયક નિદેશક હોય છે, જે સીનિયર ચાર્ટર્ડ એકાઉન્ટેંટ હોય છે. જયારે જરૂરત પડે ત્યારે કેન્દ્રીય સંસાધનથી એકાઉન્ટેંસીની મદદ લેવામાં આવે છે. આમાં બાહ્ય એકાઉન્ટેંસી વિશેષજ્ઞનો પણ સમાવેશ કરવામાં આવે છે. ફારેંિસક કૉમ્પ્યુટિંગ દરેક પ્રકારના પ્રતિબંધ, પ્રક્રિયા અને વિશ્લેષણ જે, ઇલેક્ટ્રોનિક આધારિત પુરાવા હોય તે માટે જવાબદાર એકમ છે. આ એકમ યુકે ઇન્ટરનેટ ક્રાઇમ ફોરમ, G8 હાઇટેક વર્કિંગ ગ્રુપ તથા, યુકે ફારેંિસક કૉમ્પ્યુટિંગ ગ્રુપ સાથે સંકળાયેલ છે. એક ગ્રાફિક ડિઝાયનર કેસ ટીમ અને કાઉન્સેલને કોર્ટની સુનવણીઓના પ્રસ્તુતિકરણની તૈયારીમાં મદદ કરે છે.
નીતિ
નીતિ વિભાગ ઘડેલ કાયદાનું નિરીક્ષણ કરીને તથા તેની જાણકારી નિદેશકના કાનૂની સલાહકાર ને આપે છે. આ વિભાગ તપાસકારો અને કેસના વકીલોને શોધ સેવા તથા લાયબ્રેરી (પુસ્તકાલય) સેવાઓ આપે છે.
આની પાસે પારસ્પરિક કાનૂની સહાયતા એકમ હોય છે જે વિદેશોમાં વસતી આધિકારિણીઓ દ્વારા શોધ સહાયતાની વાટાઘાટ માટે મદદ આપે છે કે જયાં શંકાસ્પદ છેતરપીંડી વિદેશમાં થયેલ હોય પરંતુ તેના પુરાવા ઈંગ્લેન્ડ, વેલ્સ અથવા નોધર્ન આયરલેંડમાં અસ્તિત્તવ ધરાવતા હોય.
ટેલીફોન: 020 7239 7380
ફેક્સ: 020 7833 5442
ઇ-મેલ: mla@sfo.gsi.gov.uk
વિત્ત તથા સંસ્થાપન વિભાગ
આ વિભાગ જવાબદાર છે:
- વિત્તીય યોજના તથા નિયંત્રણ તથા એકાઉન્ટ પ્રબંધન.
ટેલીફોન: 020 7239 7025
ફેક્સ: 020 7833 5496 - જાણકારી પદ્ધતિ
- વેપાર યોજના
- ભરતી તથા પ્રશિક્ષણ
- સુવિધાઓ, સામાન્ય પ્રબંધન, સુરક્ષા તથા રખરખાવ
- પ્રદર્શન, વિવરણ તથા તપાસણી અને અજમાયશ દરમિયાન એકઠાં કરેલ પુરાવાનું સંયોજન અને પ્રબંધન કરવામાં આવે છે.
નિદેશકનું કાર્યાલય
નિદેશકનું ખાનગી કાર્યાલય નિદેશક તથા એકાઉન્ટેંસીના પ્રમુખ, કાર્યકારી સહાયતા પૂરી પાડે છે. એ સંસદીય સંબંધો માટે તથા વિદેશોના ન્યાયકીય મુલાકાતો ગોઠવવા માટે તથા ન્યાયકીય કાયદાના અમલીકરણની અધિકારિણી અંગે જવાબદાર હોય છે.
ટેલીફોન: 020 7239 7272
ફેક્સ: 020 7833 1689
ઇ-મેલ: private.office@sfo.gsi.gov.uk
પ્રેસ તથા જાણકારી કાર્યાલય
ધ પ્રેસ અાેિફસ મીડિયા સંબંધો તથા જનતાની પૂછ પરછ માટે જવાબદાર હોય છે. આ બાહ્ય પ્રકાશનો પ્રસ્તુત કરે છે, અમુક આંતરિક જાણકારી તથા SFOની વેબસાઇટના રખરખાવ અને તેના કેસ પર નજર રાખવાની પદ્ધતિ અપનાવે છે.
ટેલીફોન: 020 7239 7000
ફેક્સ: 020 7837 1173
ઇ-મેલ: press.office@sfo.gsi.gov.uk