Friday 21 November 2008

બનાવો અંગે વાટાઘાટ

ટ્રાયલ

ટ્રાયલની સમયાવધિ

અન્ય ગુનાહિત કૃત્યોની અજમાયશ કરતાં વધુ ઝઘડાંના છેતરપીંડીના કેસ વધુ સમય લે છે. એનું કારણ છે:

  • અંતરણ જટિલ હોય તથા સમયગાળામાં થાય છે, તેમાં દસ્તાવેજોનું પ્રમાણ વધુ હોય છે;
  • અત્રે એક આરોપી વધુ હોય અને વધુ એક બચાવપક્ષનો કાઉન્સેલ હોય;
  • અત્રે ઘણાં સાક્ષીઓ હોય છે (સાક્ષીઓના જોડાણની માર્ગદર્શિકા), તેઓ લગભગ વિદેશ યાત્રા કરતાં હોય છે;
  • સમયપત્રક, સુયોગ્ય પ્રશિક્ષિત અનુભવી જજ (નિર્ણાયક) જેઓ જટિલ છેતરપીંડી અજમાયશનો કેસ ચલાવતા હોય તેમના પર આધારિત હોય છ.ે

ટ્રાયલની સમયસારણી

લોર્ડ ચાંસલર્સ ડિપાર્ટમેંટExternal site link તથા કોર્ટના સંચાલકો દ્વારા તૈયાર છેતરપીંડીના અજમાયશની સમયસારણી તથા સુયોગ્ય કોર્ટરૂમની જગ્યાની ઉપલબ્ધતા.

કોર્ટમાં ઉપયોગમાં લેવાતી તકનીક

અમો કોર્ટને અમારા ભવિષ્યના આવનારા કેસ તથા કોઇ પણ વિશેષ જરૂરતો બાબત જણાવી શું, જેમકે કોર્ટમાં કોઇ ખાસ સાધનની જરૂરત. એવા ઉદાહરણો પણ છે જેમાં યુકેની કોર્ટમાં અન્ય દેશમાં વસતાં સાક્ષીએ પુરાવા આપ્યા હોય, તે પણ સેટેલાઇટ જેડાણ દ્વારા સ્ક્રીન પર જીવંત પ્રસારણ સહિત.

© The Serious Fraud Office. All Rights Reserved 2008.